માયાવતી અને નીતિશની પાર્ટીના 16-16 ઉમેદવારોની યાદી જાહેર: જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Lok Sabha Elections 2024: ભાજપ અને કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીઓ જાહેર કરવાનો સિલસિલો યથાવત્ છે ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP) અને જનતા દળ યુનાઈટેડ (JD(U)) એ પણ લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બંને પક્ષોએ 16-16 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો જોઈ લો મહત્ત્વની બેઠકો પર કોને ક્યાંથી ટિકિટ ફાળવવામાં આવી છે.

આ સમગ્ર યાદી ANIએ તેના X અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પાર્ટીના ઉમેદવારોના નામની જાણકરી નીચે મુજબ છે.

આ પણ વાંચો: મોરબી બ્રીજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા, 400 દિવસ પછી જેલમાંથી બહાર આવશે ઓરેવાના MD

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top