Home Slider, રાષ્ટ્રીય

શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે, PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (14 ફેબ્રુઆરી) પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા […]