Home Slider, રાષ્ટ્રીય

કતારમાંથી મુક્ત થયા બાદ ભારતીયો પરત ફર્યાઃ અજીત ડોભાલે પણ ભારતની રાજદ્વારી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોને દોહાની અદાલતે મુક્ત કર્યા છે. તેમાંથી સાત ભારત પરત ફર્યા છે. […]