Home Slider, ન્યૂઝ બ્રીફ, રાષ્ટ્રીય

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન

મનોરંજનની દુનિયામાં ફરી એકવાર મૌન છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે. […]