Home Slider, એન્ટરટેઇનમેન્ટ

મુન્નાવર ફારુકી બિગ બોસ 17નો વિજેતા, બર્થ-ડે પર 50 લાખની ઈનામી રકમ સાથે મળી ખાસ ભેટ

બિગ બોસ 17ની ફિનાલે પૂરી થઈ ગઈ છે અને શોને તેનો વિજેતા મળી ગયો છે. મુન્નાવર ફારુકી વિજેતા બન્યો છે. […]