Home Slider, Live Updates, ન્યૂઝ બ્રીફ, રાષ્ટ્રીય

તમાકુના વેપારીના ઘરે આવકવેરાના દરોડા, 16 કરોડની રોલ્સ રોયસ સહિત કરોડોની રોકડ જપ્ત

આવકવેરા વિભાગે તમાકુ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા બંસીધર ટોબેકો કંપનીના કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા પાડ્યા […]