Home Slider, ગુજરાત, ન્યૂઝ બ્રીફ

નિર્માતા રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની જેલની સજા, ભરવો પડશે બે કરોડનો દંડ

‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ હિન્દી ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં શનિવારે જામનગર કોર્ટે સજા સંભળાવી છે. રાજકુમાર […]