Home Slider, ન્યૂઝ બ્રીફ, રાષ્ટ્રીય

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 11ના મોત, ફટાકડા હજુ પણ ફૂટી રહ્યા છે, બચાવ કામગીરી ચાલુ

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. […]