Home Slider, Live Updates, ન્યૂઝ બ્રીફ, રાષ્ટ્રીય

‘સનાતન વિરોધી નારા લગાવી શકતો નથી’ તેવું કહી ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો

જમશેદપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે પાર્ટીના […]