Live Updates, રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં લાગુ થશે CAA, અમિત શાહે કરી જાહેરાત, કહ્યું- કાયદાને લઈને કોઈને મૂંઝવણમાં ન રહેવું જોઈએ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે […]