Live Updates, બિઝનેસ

શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થયું, સેન્સેક્સમાં 600 પોઈન્ટ કડાકો, શું અમેરિકા સાથે કોઈ કનેક્શન છે?

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ બજારના સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો […]