Home Slider, બિઝનેસ

Paytmને બચાવવા માટે નાના વેપારીઓ આગળ આવ્યા, કંપનીએ સેવાઓ ચાલુ રાખવાની ખાતરી આપી

ફિનટેક કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સે કહ્યું છે કે સંકટના આ સમયમાં તેને નાના વેપારીઓનો ટેકો મળ્યો છે. […]