Home Slider, Live Updates, ગુજરાત, ન્યૂઝ બ્રીફ

ભાજપને ચૂંટણી પહેલા મોટો ફટકો, વડોદરાથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવા માંડ્યા છે. ત્યારે ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠા બેઠકના ભાજપના […]