Live Updates, સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ સામે ફ્લોપ બેટિંગ બાદ ટીકાઓથી ઘેરાયો શ્રેયસ અય્યર, પૂર્વ ક્રિકેટરે કહી કંઈક આવી વાતો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ મેચના ચોથા […]